Posts

Showing posts from November, 2024
Image
  તાલુકા ક્ક્ષાનો કલા ઉત્સવ વર્ષ : ૨૦૨૪-૨૦૨૫ માં પીપળી પ્રાથમિક શાળાની વિધાર્થીની સોલંકી સાક્ષીબેન દોલતસિંહ તાલુકા કક્ષાએ તુતિય નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ છે....ખુબ ખુબ અભિનંદન... આચાર્ય શ્રી અશોકકુમાર એ સોલકી  અને  માર્ગદર્શક શિક્ષક શ્રીમતિ તૃષા આર પંચાલ 
Image
 કૃતિનું નામ :  ફાયર  ફાઇટર રોબોટ  માર્ગદર્શક શિક્ષક : અશોકકુમાર એ સોલંકી  બાળવૈજ્ઞાનિકો :  1. સાક્ષી ડી સોલંકી                              2.   વૈતાલી  એન પરમાર 
Image
 વર્ષ : ૨૦૨૪-૨૦૨૫  CRC  કક્ષા નો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ ..જેમા પીપળી પ્રાથમિક શાળા માથી ...માર્ગદર્શક શિક્ષક શ્રી અશોકકુમાર એ સોલંકી અને શ્રીમતિ તૃષા આર પંચાલ દ્વારા  1. ફાયર ફાઇટ રોબોટ અને  2.  ઇકો ફ્રેંડલી વાયલલેશ ચાર્જર સિસ્ટમ રજુ કરવા મા આવી ......બન્ને કૃતિ CRC કક્ષાએ દ્રિતિય નંબર મેડ્વ્યો ....