તાલુકા ક્ક્ષાનો કલા ઉત્સવ વર્ષ : ૨૦૨૪-૨૦૨૫ માં પીપળી પ્રાથમિક શાળાની વિધાર્થીની સોલંકી સાક્ષીબેન દોલતસિંહ તાલુકા કક્ષાએ તુતિય નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ છે....ખુબ ખુબ અભિનંદન...
આચાર્ય શ્રી અશોકકુમાર એ સોલકી અને માર્ગદર્શક શિક્ષક શ્રીમતિ તૃષા આર પંચાલ

Comments
Post a Comment