વર્ષ : ૨૦૨૪-૨૦૨૫ CRC કક્ષા નો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ ..જેમા પીપળી પ્રાથમિક શાળા માથી ...માર્ગદર્શક શિક્ષક શ્રી અશોકકુમાર એ સોલંકી અને શ્રીમતિ તૃષા આર પંચાલ દ્વારા 1. ફાયર ફાઇટ રોબોટ અને 2. ઇકો ફ્રેંડલી વાયલલેશ ચાર્જર સિસ્ટમ રજુ કરવા મા આવી ......બન્ને કૃતિ CRC કક્ષાએ દ્રિતિય નંબર મેડ્વ્યો ....
Comments
Post a Comment