Posts

Image
 ખેલ મહાકુંભ ૨૦૨૪-૨૦૨૫  તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો  બાળકોને ખુબ ખુબ અભિનંદન  કોચ : શ્રી અશોકકુમાર એ સોલંકી 
Image
  કલા ઉત્સવ તાલુકા કક્ષા ૨૦૨૪-૨૦૫  પીપળી પ્રાથમિક શાળા નૃત્યમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરતા ખુબ ખુબ અભિનંદન (ધોરણ ૬ થી ૮) માર્ગદર્શકશ્રી : અશોકકુમાર એ સોલંકી  તૈયાર કરનાર શિક્ષકશ્રીમતિ : રિન્કુકુમારી વણકર 
Image
 કલા ઉત્સવ તાલુકા કક્ષા : ૨૦૨૪-૨૦૨૫  પીપળી પ્રાથમિક શાળા  પ્રથમ નંબર પ્રાપ્ત કરતા ખુબ ખુબ અભિનંદન ( ધોરણ ૬ થી ૮) માર્ગદર્શકશ્રી : અશોકકુમાર એ સોલંકી ( આચાર્ય ) તૈયાર કરનાર શિક્ષક : શ્રીમતિ રિંન્કુકુમારી વણકર 
Image
  તાલુકા ક્ક્ષાનો કલા ઉત્સવ વર્ષ : ૨૦૨૪-૨૦૨૫ માં પીપળી પ્રાથમિક શાળાની વિધાર્થીની સોલંકી સાક્ષીબેન દોલતસિંહ તાલુકા કક્ષાએ તુતિય નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ છે....ખુબ ખુબ અભિનંદન... આચાર્ય શ્રી અશોકકુમાર એ સોલકી  અને  માર્ગદર્શક શિક્ષક શ્રીમતિ તૃષા આર પંચાલ 
Image
 કૃતિનું નામ :  ફાયર  ફાઇટર રોબોટ  માર્ગદર્શક શિક્ષક : અશોકકુમાર એ સોલંકી  બાળવૈજ્ઞાનિકો :  1. સાક્ષી ડી સોલંકી                              2.   વૈતાલી  એન પરમાર 
Image
 વર્ષ : ૨૦૨૪-૨૦૨૫  CRC  કક્ષા નો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ ..જેમા પીપળી પ્રાથમિક શાળા માથી ...માર્ગદર્શક શિક્ષક શ્રી અશોકકુમાર એ સોલંકી અને શ્રીમતિ તૃષા આર પંચાલ દ્વારા  1. ફાયર ફાઇટ રોબોટ અને  2.  ઇકો ફ્રેંડલી વાયલલેશ ચાર્જર સિસ્ટમ રજુ કરવા મા આવી ......બન્ને કૃતિ CRC કક્ષાએ દ્રિતિય નંબર મેડ્વ્યો ....

GCERT

    GCERT